દીપિકા પાદુકોણે પોતાના આઉટફિટ્સથી બનાવ્યા બધાને દીવાના


By Dharmendra Thakur13, Mar 2023 04:26 PMgujaratijagran.com

ઓસ્કાર 2023

ઓસ્કાર 2023માં દીપિકા પાદુકોણે લાઈમલાઈટ લૂંટી હતી

દીપિકા પાદુકોણ

અભિનેત્રીએ આ એવોર્ડ સમારોહમાં બ્લેક કલરનો શાનદાર આઉટફિટ કેરી કર્યો હતો

ફેશનિસ્ટા

ફેશન સેન્સને મામલે દીપિકાનો કોઇ મુકાબલો નથી. અભિનેત્રી પોતાના લુકને લઇને ચર્ચામાં રહે છે

બિકીની લુક

દીપિકા પાદુકોણનો આ બિકીની લુક પઠાણ ફિલ્મમાં ફેન્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવ્યો હતો

રેડ કાર્પેટ લુક

અભિનેત્રીનો દરેક લુક શાનદાર હોય છે, પોતાના આઉટફિટ્સને લઇને તે હંમેશા ચર્ચામાં રહે છે

બ્યુટી ઇન સાડી

આ ઓફ વ્હાઇટ રફલ સાડીમાં દીપિકા પાદુકોણ ઘણી ખૂબસૂરત લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

રણબીર કપૂરની ટૉપ-10 ઑપનિંગ ફિલ્મો, જાણો પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી?