રણબીર કપૂરની ટૉપ-10 ઑપનિંગ ફિલ્મો, જાણો પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી?


By Sanket Parekh13, Mar 2023 03:56 PMgujaratijagran.com

બ્રહ્માસ્ત્ર

બ્રહ્માસ્ત્ર ફિલ્મે પ્રથમ દિવસે જ 36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતુ. આ ફિલ્મની ઈફેક્ટ્સ ફેન્સને ખૂબ જ પસંદ પડી હતી.

સંજૂ

આ ફિલ્મની કહાની દર્શકોના દિલને સ્પર્શી ગઈ હતી. સંજૂ ફિલ્મે પ્રથમ દિવસે જ 34.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બેશર્મ

ફિલ્મ બેશર્મ પણ રણબીરની ટૉપ ઑપનિંગ ફિલ્મોની લિસ્ટમાં સામેલ છે. જેણે પ્રથમ દિવસે જ 21.56 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

યે જવાની હૈ દિવાની

યે જવાની હૈ દિવાની ફિલ્મ આજે પણ લોકોને ખૂબ જ પસંદ પડી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ 19.45 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તુ જૂઠી મેં મક્કાર

રણબીર અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ હાલ પણ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ 15.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

એ દિલ હૈ મુશ્કિલ

આ લિસ્ટમાં સામેલ

તમાશા

આ ફિલ્મમાં રણબીર સાથે દીપિકા પાડૂકોણે જોવા મળી હતી. તમાશા ફિલ્મે પ્રથમ દિવસે 10.94 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રૉકસ્ટાર

2012માં આવેલી ફિલ્મ રૉકસ્ટાર લોકોને ખૂબ જ ગમી હતી. જેણે પ્રથમ દિવસે જ 10.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

રાજનીતિ

રાજનીતિ પર આધારિત રણબીર કપૂરની આ ફિલ્મે પ્રથમ દિવસે જ 10.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

રૉય

આ ફિલ્મે પ્રથમ દિવસે 10.40 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે આ ફિલ્મ દર્શકોને ખાસ પસંદ નહતી પડી.

ગરમીમાં દેખાવા માંગો છો કૂલ, તો જેકલીનના સ્ટાઈલિશ સમર બ્લેઝર ટ્રાય કરી જુઓ