ગરમીમાં દેખાવા માંગો છો કૂલ, તો જેકલીનના સ્ટાઈલિશ સમર બ્લેઝર ટ્રાય કરી જુઓ


By Sanket Parekh13, Mar 2023 03:49 PMgujaratijagran.com

ક્યૂટ એક્ટ્રેસ

જેકલીન ફર્નાન્ડીઝ બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીની ક્યૂટ એક્ટ્રેસ પૈકીની એક છે. ડીવાનો દરેક લુક સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થાય છે

ડ્રેસિંગ સેન્સ

એક્ટ્રેસની ડ્રેસિંગ સેન્સ પણ ખૂબ જ ક્લાસી હોય છે.જેને લાખો લોકો ફૉલો કરે છે

કૂલ સમર કલેક્શન

ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં અમે તમને ડીવાનો કૂલ સમર કલેક્શન દર્શાવવા જઈ રહ્યાં છીએ

શિમરી લૂક

એક્ટ્રેસના શિમરી બ્લેઝર લૂકને આપ પાર્ટીમાં કેરી કરી શકો છો. જે આપને એકદમ સ્ટાઈલિશ લૂક આપશે.

બ્લેઝર ડ્રેસ

જેકલિન આ બ્લૂ કલરના બ્લેઝર ડ્રેસમાં ખૂબ જ ક્લાસી લુક આપી રહી છે. આપ પણ ડીવાના આ લુકને ટ્રાય કરી શકો છો

એનિમલ પ્રિન્ટ

જેકલિનનો આ એનિમલ પ્રિન્ટ બ્લેઝર લુક સમરમાં ખૂબ જ એલિગન્ટ લુક આપશે

બ્રાઉન બ્લેઝર

એક્ટ્રેસનો બ્રાઉન બ્લેઝર આપ કોઈ પણ વ્હાઈટ કે બ્લેક ટૉપ કે સ્પેગેડી સાથે પહેરી શકો છો

ફ્લોરલ પ્રિન્ટ

ડીવાનો આ ગ્રે ફ્લોરલ પ્રિન્ટ બ્લેઝર ખૂબ જ ડિફરન્ટ લુક આપી રહ્યો છે. સમરમાં આ ઓવરઑલ લુક ખૂબ જ કૂલ લુક આપશે.

વેદ પુરાણોમાંથી લીધા છે આ સેલિબ્રિટીઝે પોતાના બાળકોના નામ