વેદ પુરાણોમાંથી લીધા છે આ સેલિબ્રિટીઝે પોતાના બાળકોના નામ


By hariom sharma12, Mar 2023 08:22 PMgujaratijagran.com

બાળકોનું નામ

કહેવાય છે કે તમારા નામની અસર તમારા જીવર થાય છે. જો તમે તમારા બાળકોનું નામ વેદ પુરાણો પ્રમાણે રાખવા માગો છો, તો તમે તમારા બાળકને આ નામ આપી શકો છો.

સોનમ કપૂર

સોનમ કપૂર અને આનંદ અહુજાએ તેમના બાળકનું નામ વાયુ રાખ્યું છે. પંચતત્ત્વમાંથી એક તત્ત્વ વાયુ છે.

આદિત્ય નારાયણ

સિંગર આદિત્ય નારાયર અને શ્વેતા અગ્રવાલે તેમની દીકરીનું નામ તવિશા રાખ્યું છે. જેનો અર્થ છે તેજ, પ્રકાશ અને પ્રતિભા.

ભારતીસિંહ

કમોડિયન ભારતીસિંહ અને હર્ષ લિંબાચિયાએ તેમના બાળકનું નામ લક્ષ્ય રાખ્યું છે. લક્ષ્યનું ઘરમાં ગોલા નામ છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂએ 19 એપ્રિલ 2022 દિકરાનું સ્વાગત કર્યું હતું. કપલે તેમના પુત્રનું નામ નીલ કિચલૂ રાખ્યું છે.

ધીરજ ધૂપર

ધીરજ ધૂપર અને વિન્ની અરોરાએ તેમના બાળકનું નામ જૈન ધૂપર રાખ્યું છે. જૈનનો અર્થ સૌંદર્ય, મિત્ર, સુંદર, પ્રેમાળ, સુંદરતા, સાહેબ થાય છે.

મોહિના કુમાર સિંહ

મોહિના કુમાર સિંહ તેમના પુત્રનું નામ અયાંશ રાખ્યું છે. જેનો અર્થ માતા-પિતાનો ભાગ, પ્રથમ કિરણ, ભગવાનનો ઉપહાર થાય છે.

ડિંપી ગાંગુલી

ડિંપી ગાંગુલીના ત્રણ બાળકો છે, એમાંથી તેમણે સૌથી નાના બાળકું નામ રિશાન રાખ્યું છે. જેનો અર્થ છે ભગવાન શિવ, મજબૂત, સારો માણસ.

Motorolaએ લોન્ચ કર્યો નવો Moto G73 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ