Motorolaએ લોન્ચ કર્યો નવો Moto G73 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ


By Kishan Prajapati12, Mar 2023 05:10 PMgujaratijagran.com

લેટેસ્ટ ફોન

Motorolaએ તેનો Moto G73 5G સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ કરાયો છે.

સ્ટોરેજ કિંમત

આ ફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ સાથે છે. જેની કિંમત લગભગ 19 હજાર રૂપિયા છે.

કલર ઓપ્શન

આ ફોનમાં Midnight Blue અને Lucent White કલર ઓપ્શન છે.

ડિસ્પ્લે

ફોનમાં 6.5 ઇંચની Full HD+ LCD ડિસ્પ્લ આપવામાં આવી છે.

બેટરી

ફોનમાં 30W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000mAhની શાનદાર બેટરી મળે છે.

કનેક્ટિવિટી

કનેક્ટિવિટીની વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ, યૂએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે.

સ્ટોરેજ

ખાસ વાત છે કે, આ ફોનનું સ્ટોરેજ 1TB સુધી માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.

કેમેરા

આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઇમરી કેમેરા 50MP અને 8MPનો અલ્ટ્રા વાઇડ સેન્સર છે.

સેલ્ફી કેમેરા

આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો કેમેરા છે.

Sara Ali Khan: લાલ રંગમાં નીખરી સારા અલી ખાનની સુંદરતા, જુઓ તસવીરો