Sara Ali Khan: લાલ રંગમાં નીખરી સારા અલી ખાનની સુંદરતા, જુઓ તસવીરો


By Sanket Parekh12, Mar 2023 03:45 PMgujaratijagran.com

સારાનો ન્યૂ લુક

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન પોતાની એક્ટિંગની સાથે-સાથે પોતાના બોલ્ડ લુક્સને લઈને પણ ચર્ચામાં રહે છે

લેક્મે ફેશન વીકમાં સારા

તાજેતરમાં જ સારાએ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વૉક કરીને લોકોનું દિલ જીત્યુ હતુ

ફેન ફૉલોઈંગ

આ ઈવેન્ટ બાદ સારાએ પોતાની કેટલીક સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેના પર તેના ફેન્સ ભરપુર કોમેન્ટ કરી રહ્યાં છે

લાલ લહેંગામાં લાજવાબ સારા

સારાએ આ લાલ લહેંગામાં પોતાનો જલવો વિખેર્યો છે. તેની કાતિલ અદાઓ જોઈને ફેન્સ તેના ભરપુર વખાણ કરી રહ્યાં છે

અપકમિંગ પ્રોજેક્ટ

સારા અવારનવાર પોતાના લુક્સથી લોકોને ઈમ્પ્રેસ કરતી રહે છે. હાલના દિવસોમાં એક્ટ્રેસ પોતાના અપકમિંગ પ્રોજેક્ટ ગેડ લાઈટને લઈને ચર્ચામાં છે.

Giorgia Andriani: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો ગ્લેમરસ લુક, SEE Pics