Giorgia Andriani: અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાનો ગ્લેમરસ લુક, SEE Pics


By Sanket Parekh12, Mar 2023 03:40 PMgujaratijagran.com

અરબાઝ અને જ્યોર્જિયા

અરબાઝ ખાનનું નામ બૉલિવૂડ એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિઆની સાથે જોડાતુ આવ્યું છે. અવારનવાર બન્ને સાથે જોવા મળે છે

ઈટાલિયન મૉડલ

જ્યોર્જિયા એક ઈટાલિયન મૉડલ છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સને શેર કરતી રહે છે

બોલ્ડ અંદાજ

જ્યોર્જિયા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ પણ ફેન્સને ખૂબ જ પસંદ પડે છે

હૉટનેસ

જ્યોર્જિયાની હૉટનેસના ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થાય છે. તેની દરેક તસવીરની કોમેન્ટમાં ફેન્સ હોટ લખી રહ્યાં છે

અરબાઝની ગર્લફ્રેન્ડ

જ્યોર્જિયા અને અરબાઝની જોડીને જોતા હવે ફેન્સ બન્નેના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાના રેડ કાર્પેટ લુક્સ