બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાની અદાઓના ફેન્સ દિવાના છે
વ્હાઇટ મરમેડ ડ્રેસમાં પ્રિયંકા ચોપરાનો આ લેટેસ્ટ લુક ચર્ચામાં છે
અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ યેલો ડ્રેસમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
વ્હાઈટ એન્ડ બ્લેક કલરના આ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા પરી લાગી રહી છે
ફ્લાવર પ્રિન્ટેડ જંપ સૂટની સાથે અભિનેત્રીએ મેચિંગ મેકઅપ કેરી કર્યો છે
ડીપ નેક પિંક ડ્રેસમાં દેશી ગર્લ ઘણી ક્લાસી લાગી રહી છે