ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાનું શાનદાર સાડી કલેક્શન


By Dharmendra Thakur12, Mar 2023 02:50 PMgujaratijagran.com

ભોજપુરી એક્ટ્રેસ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના આકર્ષક અવતારને લઇને ઘણી ચર્ચામાં બની રહે છે

ઈન્ડિયન લુક

મોનાલિસાનો વેસ્ટર્ન લુક અને ઈન્ડિયન લુક બંને જ ફેન્સને ઘણો પસંદ આવે છે

સાડી કલેક્શન

એક્ટ્રેસ પાસે શાનદાર સાડી કલેક્શન છે, જેનાથી તમે પણ ઇન્સ્પિરેશન લઇ શકો છો

આકર્ષક

વ્હાઈટ કલરની સાડીમાં મોનાલિસા ઘણી આકર્ષક દેખાઈ રહી છે, એક્ટ્રેસ પર્પલ કલરનો બ્લાઉઝ કેરી કર્યો છે

ક્લાસી લુક

વાઈન કલરની આ સાડીમાં એક્ટ્રેસનો આ લુક ઘણો ક્લાસી લાગી રહ્યો છે

કર્વી ફિગર

મોનાલિસા આ સાડી લુકમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Vidhi Yadav: 19 વર્ષની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની એકતા કપૂરે ચમકાવી કિસ્મત