પેરિસ ફેશન વીકમાં ઉર્વશી રૌતેલાએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો પોતાનો જલવો


By Thakur Dharmendrasinh Dilipsinh07, Jul 2023 06:11 PMgujaratijagran.com

ઉર્વશી રૌતેલા

બોલિવૂડની ફેમસ અભિનેત્રી ઉર્વશી રૌતેલા પોતાના લુક્સ અને આઉટફિટને કારણે ચર્ચામાં બની રહે છે

પેરિસ ફેશન વીક

હાલમાં જ અભિનેત્રી પેરિસ ફેશન વીકનો ભાગ બની હતી. આ દરમિયાન ઉર્વશીના આઉટફિટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું

આઉટફિટ

આ દરમિયાન ઉર્વશી રૌતેલાએ બ્લેક કલરનું આઉટફિટ કેરી કર્યું હતું. આ સાથે જ અભિનેત્રીએ સ્મોકી મેકઅપ કર્યું છે

ફેશનિસ્ટા

ફેશન સેન્સના મામલે ઉર્વશી ઘણી પોપ્યુલર છે. અભિનેત્રીનો દરેક લુક ઘણો સ્ટાઈલિશ અને આકર્ષક હોય છે

રેડ કાર્પેટ ડ્રેસ

ઉર્વશી રૌતેલા દરેક ફેશન ઈવેન્ટમાં એક ફેશન ગોલ આપે છે

સાડી લુક

ઈન્ડિયન હોય કે પછી ફરી વેસ્ટર્ન લુક ઉર્વશી દરેક લુકમાં ફેન્સના દિલ જીતી લે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશના શાનદાર લુક્સ