સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ રીલ લાઈફની સાથે-સાથે રિયલ લાઈફમાં પણ ઘણી ખૂબસૂરત છે
કીર્તિએ સ્લિવર કલરની શિમરી સાડી કેરી કરી છે, જેમાં તે ઘણી ખૂબસૂરત લાગી રહી છે
અભિનેત્રીએ પિંક કલરની પ્રિન્ટેડ કુર્તી અને લેગિંગ્સ કેરી કરી છે
કીર્તિએ બ્લૂ કલરનું પ્રિન્ટેડ ડ્રેસ કેરી કર્યું છે, જેની સાથે અભિનેત્રીએ ગોલ્ડન હીલ્સ પેર કરી છે
અભિનેત્રીએ લાઈટ બ્લૂ કલરના પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસની સાથે ડેનિમ શોર્ટ જેકેટ પેયર કરી છે
કીર્તિએ યેલો કલરના સિમ્પલ એમ્બ્રોયડરી સૂટ કેરી કર્યું છે