અવનીત કૌર હાલ પોતાની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ને લઈને ચર્ચામાં છે
અભિનેત્રી અવનીત કૌરના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો વાયરલ થઈ રહી છે
અવનીત કૌર લાઈટ પર્પલ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે
આ તસવીરોમાં અવનીત પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
અવનીત કૌરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
સોશિયલ મીડિયા પર અવનીત કૌર ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે