ઉર્વશી રૌતેલાનો લેટેસ્ટ લુક જોરદાર છે


By Jivan Kapuriya20, Jul 2023 06:14 PMgujaratijagran.com

જાણો

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ઘણીવાર પોતાની ફેશનથી દરેક લોકોના દિલ જીતી લેતી લે છે. અભિનેત્રી ઈન્ડિયન અને વેસ્ટર્ન દરેક પોશાકમાં આકર્ષક લાગે છે. ચાલો અમે તમને કેટલાક લેટેસ્ટ લુક્સ બતાવીએ.

વ્હાઈટ લુક

અભિનેત્રીએ વ્હાઈટ કલરનું ટોપ પહેર્યું છે. આ સાથે ડિઝાઇનર સ્લીવ્સ તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યું છે.

ગ્રીન ડ્રેસ

ઉર્વશીએ ગ્રીન કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસની લાંબી સ્લીવ્સ તેણીને ખૂબ જ સુંદર અને ભવ્ય લુક આપી રહ્યું છે.

વ્હાઈટ આઉટફિટ

અભિનેત્રીએ વ્હાઈટ અને બ્લૂ ઓફ શોલ્ડર ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે બાર્બી ડોલ જેવી લાગી રહી છે.

રફલ્ડ ડ્રેસ

અભિનેત્રીએ ઓરેન્જ કલરનો ખૂબ જ સુંદર રફલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેમણીએ પર્સ પણ રાખ્યું છે.

શોર્ટ ડ્રેસ

અભિનેત્રીએ ગુલાબી કલરનો શોર્ટ લેધર ડ્રેસની સાથે મેચિંગ શર્ટને બાંધ્યો છે. આ સાથે તેણે મેચિંગ બૂટ પણ પહેર્યા છે.

પિંક ડ્રેસ

ઉર્વશીએ પિંક કલરનો ઓફ શોલ્ડર ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે રાજકુમારી જેવી લાગે છે.

સાડી લુક

અભિનેત્રીએ પર્પલ કલરની સાડીને શ્રેષ્ઠ રીતે સ્ટાઇલ કરી છે. આ સાડી સાથે તેને ઓફ શોલ્ડર ફુલ સ્લીવ્ઝ બ્લાઉઝની પહેર્યું છે.

તમે પણ ઉર્વશીના આ લુક ટ્રાય કરી શકો છો.

Janhvi Kapoor ના સિઝલિંગ લુક છે ઘણા આકર્ષક