Janhvi Kapoor ના સિઝલિંગ લુક છે ઘણા આકર્ષક


By Thakur Dharmendrasinh Dilipsinh20, Jul 2023 05:41 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બવાલ અભિનેત્રી દરેક આઉટફિટમાં શાનદાર લાગે છે. ત્યારે જુઓ જાહ્નવી કપૂરના સિઝલિંગ લુક્સ

સ્લિવર ડીપ નેક ડ્રેસ

સ્લિવર કલરના શાઈની ડીપ નેક ગાઉનમાં જાહ્નવી સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

પ્રમોશન

જાહ્નવી હાલના દિવસોમાં પોતાની ફિલ્મ બવાલના પ્રમોશનમાં વ્યસ્ત છે

સ્ટનિંગ લુક

અભિનેત્રી પોતાની આકર્ષક ફેશન સેન્સથી લોકો વચ્ચે છવાયેલી રહે છે

ઓફ શોલ્ડર ગાઉન

પર્પલ કલરના ઓફ શોલ્ડર ગાઉનમાં ડાયમંડ નેકલેસ પહેરેલી અભિનેત્રી સ્લેઈંગ લાગી રહી છે

કટ આઉટ ડ્રેસ

બ્લેક કલરના ટાઈટ કટ આઉટ બોડીકોન ડ્રેસમાં જાહ્નવી ઘણી આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Malaika Arora ના સાડી લુક્સ છે શાનદાર