મલાઈકા અરોરા ખૂબસૂરતીના મામલે યંગ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે
મોર્ડન આઉટફિટ સિવાય મલાઈકા અરોરા ટ્રેડિશનલ લુકમાં પણ શાનદાર દેખાય છે
બ્લેક કલરની આ સાડીમાં મલાઈકા અરોરા બલાની ખૂબસૂરત લાગી રહી છે
મલાઈકા અરોરાનું સાડી કલેક્શન ઘણું અલગ છે. અભિનેત્રી કલરફુલ સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
પાર્ટીમાં સૌથી અલગ લાગવા માટે મલાઈકા અરોરાની શિફોન સાડીને ટ્રાય કરી શકાય છે
સીક્વેન સાડીમાં મલાઈકા અરોરાનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે