કેટરીના કૈફ બોલિવૂડની બાર્બી ગર્લ છે. જેના દરેક લુક ફેન્સના દિલોને ઘાયલ કરી દે છે
પોતાના દેશી અંદાજમાં કેટરીના ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે
અભિનેત્રીનો બ્લેક લહેંગા અને વી નેક ચોળી લુક ઘણો સ્ટનિંગ લુક આપી રહ્યો છે
કેટરીના પીચ કલરના સિંપલ સૂટમાં પણ બલાની ખૂબસૂરત લાગી રહી છે
બ્રાઈડલ પોતાના કોઈ પણ ફંક્શનમાં આ રેડ લહેંગા લુક ટ્રાય કરી શકે છે
વ્હાઈટ લવર્સ આ ટ્રાન્સપેરેન્ટ વ્હાઈટ સાડી લુકને જરૂર ટ્રાય કરે