Kriti Sanon ના ખૂબસૂરત લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh19, Jul 2023 11:53 AMgujaratijagran.com

કૃતિ સેનન

અભિનેત્રી કૃતિ સેનન ફેશનના મામલે શાનદાર છે. કૃતિના લુક્સ જબરદસ્ત હોય છે

ઓફ વ્હાઈટ સાડી

આ ઓફ વ્હાઈટ સાડીમાં કૃતિ ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે. અભિનેત્રીનો આ લુક ઘણો સિમ્પલ અને સોબર છે

બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન લુક

કૃતિનો આ લુક ઘણો જ યુનિક છે, તેનો આ સ્ટનિંગ લુક કમાલનો છે

સીબ્લૂ ડ્રેસ

આ સીબ્લૂ ડ્રેસમાં કૃતિ ઘણી જ ગોર્જિયસ લાગી રહી છે, તેનો આ લુક પાર્ટી માટે પરફેરક્ટ છે

બ્લેક ડ્રેસ

આ આઉટફિટમાં અભિનેત્રી ઘણી ક્યૂટ લાગી રહી છે, તેની સ્ટાઈલ ઘણી ઇન્સ્પાયરિંગ છે

ફ્લોરલ ડ્રેસ

સમર સિઝન માટે આ ફ્લોરલ ડ્રેસ બેસ્ટ છે. આ ડ્રેસમાં અભિનેત્રી ઘણી પ્યારી લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રી હિના ખાનના શાનદાર સૂટ લુક્સ