અભિનેત્રી હિના ખાનના શાનદાર સૂટ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh18, Jul 2023 06:27 PMgujaratijagran.com

હિના ખાન

હિના ખાનના એથનિક કલેક્શન ખાસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર સૂટ સ્ટાઈલની તસવીરો શેર કરતી રહે છે

પિંક સૂટ લુક

પિંક કલરના કુર્તા-પ્લાઝો અને દુપટ્ટાની સાથે હિનાએ ગળામાં હેવી હાર પહેર્યો છે

ગોર્જિયસ સૂટ લુક

વ્હાઈટ એમ્બ્રોઈડરી લોંગ અનારકલી ફુલ સ્લીવ્સ સૂટની સાથે નેટ દુપટ્ટામાં ગોર્જિયસ લાગી રહી છે

સ્લિક સૂટ સ્ટાઇલ

ઓફ વ્હાઈટ સ્લિક કુર્તા પેન્ટની સાથે પર્પલ દુપટ્ટા સાથે ઘણી આકર્ષક લાગી રહી છે

લેમન ગ્રીન સૂટ લુક

લેમન ગ્રીન કલરના સૂટની સાથે હિનાએ ચાંદબાલિયા પહેરી છે, જેમાં તે ઘણી ખૂબસૂરત લાગી રહી છે

મહેંદી કલર સૂટ લુક

મહેંદી કલર કુર્તા-પ્લાઝોની સાથે શિફોન દુપટ્ટા લઈને હિના ઘણી સ્ટનિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Priyanka Chopra Birthday: પ્રિયંકા ચોપરાની શાનદાર ડ્રેસિંગ સ્ટાઈલ