Priyanka Chopra Birthday: પ્રિયંકા ચોપરાની શાનદાર ડ્રેસિંગ સ્ટાઈલ


By Thakur Dharmendrasinh Dilipsinh18, Jul 2023 06:21 PMgujaratijagran.com

પ્રિયંકા ચોપરા

બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ઓળખાણ બનાવનારી પ્રિયંકા ચોપરાની જર્ની ઘણી ઈન્સ્પાયરિંગ છે

મરમેડ ગાઉન

આ લાઈટ બ્લૂ કલરના મરમેડ ગાઉનમાં દેસી ગર્લ ઘણી સ્ટનિંગ લાગી રહી છે. અભિનેત્રીનો આ લુક કમાલ છે

બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉન

આ કુલ બ્લેક એન્ડ વ્હાઈટ ગાઉનમાં અભિનેત્રી સેસી અંદાજમાં જોવા મળી રહી છે

યેલો બોસી લુક

આ યેલો ફોર્મલ લુકમાં પીસી શાનદાર દેખાઈ રહી છે. અભિનેત્રીની સ્ટાઈલ શાનદાર છે

શિમરી ગાઉન

આ નેટ શિમરી ગાઉનમાં પીસી પ્રિન્સેસ જેવી લાગી રહી છે. અભિનેત્રીનો લુક પાર્ટી વાઈબ્સ આપે છે

વ્હાઈટ ફર ડ્રેસ

આ આકર્ષક ડ્રેસમાં અભિનેત્રી કહેર વર્તાવી રહી છે. અભિનેત્રીનો આ લુક લગાવી રહ્યો છે

રેડ બોસી લુક

આ રેડ બોસી લુકમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

દેશી ગર્લનો લહેંગા

આ લહેંગામાં પીસીનો દેસી અંદાજમાં જોવા મળી રહી છે. અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં પ્યારી લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

એક્ટ્રેસ કેરી કરેલાના લેટેસ્ટ Blouse Designs તમે પણ કરો ટ્રાય, મળશે હટકે લૂક