Urvashi Rautela: ઉર્વશી રૌતેલાના કિલર લુક્સે ઉડાવ્યા ફેન્સના હોશ
By Manan Vaya
07, Jan 2023 05:00 PM
gujaratijagran.com
ઉર્વશીએ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં પોતાના 2 કિલર ફોટોઝ શેર કર્યા છે
આ ફોટોઝમાં ઉર્વશીનો સિઝલિંગ અંદાજ જોવા મળે છે
ઉર્વશી કાયમ પોતાના ગ્લેમર લુક્સને લીધે ચર્ચામાં રહે છે
ફેન્સ ઉર્વશીની મનમોહક અદાના દીવાના છે
ઉર્વશીનો દરેક લુક ઇન્ટરનેટ પર તરત જ વાયરલ થઈ જાય છે
આવી જ અન્ય સ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM
પહલી રોટલી ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ- સમૃઘ્ઘિ આવી શકે છે, જાણો કઈ રીતે...
Explore More