કરોડો રૂપિયાની માલકીન છે ઉર્વશી રૌતેલા


By 20, Feb 2023 11:12 PMgujaratijagran.com

મોટી સંખ્યામાં ફોલોઅર્સ

ઉર્વશી રૌતેલાની કુલ સંપત્તિ 238 કરોડ રૂપિયાથી વધારે છે. ઉર્વશી રૌતેલાના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં છે ફેન ફોલોઈંગ ધરાવે છે.

બોલ્ડ ઈમેજ

ઉર્વશી રૌતેલા અવાર-નવાર તેની હોટ અને બોલ્ડ ઈમેજ માટે ઓળખ ધરાવે છે. આ ઉપરાંત તે ઈન્ટરનેશનલ લેવલ પર ફેશન અને લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી ચીજવસ્તુ પર ફોકસ કરે છે.

ડાંસિંગ સ્કિલ્સ

ઉર્વશી રૌતેલા તેના ડાન્સિંગ સ્કીલ્સને લઈ ઓળખ ધરાવે છે. ઉર્વશી રૌતેલાની કમાણી ફિલ્મ, વેબ સિરીઝ અને એડ ઉપરાંત અન્ય ઘણા માધ્યમ છે.

નેટવર્થ 30 મિલિયન

ઉર્વશી રૌતેલાની કુલ નેટવર્થ 30 મિલિયન ડોલર એટલે કે 238 કરોડ રૂપિયાથી વધારે છે.

આલીશાન ઘર

ઉર્વશી રૌતેલા મુંબઈમાં તેનું એક આલીશાન ઘર ધરાવે છે. તેનું ઘર સંપૂર્ણપણે કસ્ટમ ડિઝાઈન કરાયુ છે

મોંઘી ગાડીઓનો શોખ

ઉર્વશી પાસે મર્સિડીઝ એસ કૂપ એસ 500 છે, જેની કિંમત આશરે 1.98 કરોડ છે. આ ઉપરાંત ઉર્વશીની કાર કલેક્શનમાં અનેક લક્ઝરીયસ ગાડીનો સમાવેશ થાય છે.

બ્રાંડ એન્ડોર્સમેન્ટ

બ્રાંડ એંડોર્સમેન્ટ મારફતે પણ ઉર્વશી મહિને કરોડો રૂપિયાની કમાણી કરે છે. આ સાથે તે અનેક મોટી ફેશન ડિઝાઈનરની શો સ્ટોપર રહી ચુકી છે.

હિના ખાનના આ લુકથી મેળવો ફેશન ઇન્સ્પિરેશન