બોલિવૂડ અભિનેત્રી હિના ખાન પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલિંગના કારણે ચર્ચામાં બની રહે છે
અભિનેત્રી પોતાના વેસ્ટર્ન અને ટ્રેડિશનલ લુકથી લોકોને પોતાનો દીવાનો બનાવતી રહે છે
અભિનેત્રીની ફેન ફોલોઇંગની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર તેના 18 લાખથી વધુ ફોલોઅર્સ છે
જો તમે ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો હિના ખાનના આ આઉટફિટ્સથી ઇન્સ્પિરેશન લઇ શકો છો
જો તમે વેકેશન માટે બીચ પર જઈ રહ્યા છો તો હિના ખાનનો આ આઉટફિટ પરફેક્ટ રહેશે
ફ્લોરલ પ્રિન્ટ વાળો આ હાફ સ્લીવ ગાઉન તમારા વેકેશન મૂડ માટે પરફેક્ટ રહેશે