હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શહેજાદા અભિનેત્રી કૃતિ સેનન પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લે છે
અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી ક્લાસી છે
અભિનેત્રી આ બ્લેક કલરના સ્ટ્રેપી શોર્ટ ડ્રેસમાં ઘણી કિલર લાગી રહી છે
કૃતિનો આ ફ્લોરલ પ્રિન્ટ શોર્ટ ડ્રેસ લુક સમર સિઝન માટે પરફેક્ટ છે
આ બ્લૂ કલરના ફ્રન્ટ કરંટ ડ્રેસમાં અભિનેત્રીનો સ્ટાઇલિશ અંદાજ જોઈ શકાય છે
આ લાઇટ કલરના સ્લિટ સ્કર્ટ સાથે ક્રોપ ટોપમાં કૃતિ ઘણી આકર્ષક લાગી રહી છે