અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા પોતાની તસવીરો શેર કરીને ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે
ઉર્વશી રૌતેલા દરેક ડ્રેસમાં સ્ટનિંગ જોવા મળે છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ જાય છે
અભિનેત્રી પોતાના કર્વી ફિગરથી પણ લોકોને દિવાનો બનાવી દે છે
ઉર્વશી રૌતેલા હંમેશા પોતાના આકર્ષક અંદાજના કારણે ચર્ચામાં રહે છે
ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર પણ ઘણી જ પોપ્યુલર છે
ઉર્વશીની કોઈપણ તસવીરો હોય ફેન્સ મોટી સંખ્યામાં કોમેન્ટ્સ કરે છે