પૂજા હેગડે બોલિવૂડ અને ટોલીવૂડની અભિનેત્રી છે. જેને હમણાં સુધી ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે
પૂજા હેગડે હંમેશા પોતાના દેસી લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
તહેવારની સિઝનમાં યંગ ગર્લ્સ આ પ્રકારના સિમ્પલ અને એલિગેન્ટ શરારા સૂટને ટ્રાય કરી શકે છે
ફેસ્ટિવ સિઝનમાં આ પ્રકારની સ્લિક સાડી ફ્લાવર ગજરા બન ઘણો ટ્રેડિશનલ લુક આપી રહ્યો છે
આ દિવસોમાં કો-ઓર્ડ સેટ ઘણો ટ્રેન્ડમાં છે. પૂજા હેગડેનો આ શિમરી કો-ઓર્ડ સેટ કેરી કરી શકાય છે
ડીવાનો આ લાઈટ કલર પ્રિન્ટેડ લહેંગા લુક પણ ફેસ્ટિવલ માટે બેસ્ટ ઓપ્શન છે