કૃતિ સેનન બોલિવૂડની હિટ અભિનેત્રીઓમાંની એક છે. તેના અભિનયના લાખો ફેન્સ કાયલ છે
અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ પ્રશંસાપાત્ર છે. ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન કૃતિનો દરેક લુક આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે
કૃતિ સેનન આ શિમરી સ્કર્ટ-ટોપમાં ઘણી આકર્ષક લાગી રહી છે
અભિનેત્રી આ ઓફ શોલ્ડર મિરર વર્ક ડ્રેસમાં ઘણી યૂનિક અને આકર્ષક લુક આપી રહી છે
અભિનેત્રીનો બ્લેક ઈન વ્હાઈટ સ્ટાઈલિશ જંપસૂટ એકદમ પાર્ટી પરફેક્ટ લુક આપી રહ્યો છે
કૃતિ સેનને હાઈ સ્લિટ ગાઉનની સાથે બ્રેડ હેયર સ્ટાઈલ અને સ્લીક નેકપીસ કેરી કરેલ છે