શિયર ટૉપ અને ડેનિમ જીન્સમાં ઉર્ફી જાવેદનો જોવા મળ્યો હટકે અંદાજ


By Sanket Parekh27, Nov 2022 04:38 PMgujaratijagran.com

શિયર ટૉપમાં જોવા મળી રહેલી ઉર્ફી બોલ્ડનેસના નવા રેકોર્ડ બનાવી રહી છે અને આકર્ષક લાગી રહી છે

ઉર્ફી અવાર-નવાર પોતાના ડ્રેસ સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે.

પોતાની અતરંગી ફેશન સેન્સના કારણે ઉર્ફી સોશિયલ મીડિયા સેંસેશન બની છે

ઉર્ફીના ફેન્સને તેનો દરેક લુક પસંદ પડી રહ્યો છે. અભિનેત્રી પણ છાશવારે પોતાની નવી તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેલા અહીં ક્લિક કરો

રોચક છે દુનિયાની 7 અજાયબીનો ઈતિહાસ