ક્રાઈસ્ટ ધ રિડીમર&દુનિયાની &અજાયબીમાં એક બ્રાઝીલની 125 ફુટ લાંબી આ મૂ્તિ પહાડની ટોચ પર છે. વર્ષમાં ત્રણ-ચાર વખત વિજળી આ મૂર્તિ સાથે ટકરાય છે.
ગ્રેટ વોલ ઓફ ચાઈનાગ્રેટ વોલ ઓફ ચાઈનાનું નિર્માણ ચીનના પહેલા શાસક કિન શી હુઆંગે કર્યું હતું. 20 વર્ષમાં 20,196 કિલોમીટર લાંબી અને વિશાળ દીવાલનું નિર્માણ થયું હતું.&
કોલીજીયમકોલીજીયમનું નિર્માણ ઈટાલીના સમ્રાટ ટાઈટસ વેસ્પેશિયને &70 ઈસવીસન અને 82 ઈસવીસનના મધ્ય સમયમાં કરાવ્યું હતું.&
ચિચેન ઈટ્ઝાચિચેન ઈટ્ઝા માયા સભ્યતાથી જોડાયેલી ઐતિહાસિક ધરોહર છે. જેનો ઈતિહાસ 1200 વર્ષથી પણ વધુ જૂનો છે. અહીં પર અજીબોગરીબ અવાજો સંભળાય છે.&
માચૂપિચ્ચૂદક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલ માચૂપિચ્ચૂને ઈન્કાઓનું ગુમ થયેલું શહેર કહેવાય છે. યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરમાં સામેલ કર્યું છે.
પેટ્રાઆ જોર્ડનનું ઐતિહાસિક શહેર છે, જેનું નિર્માણ ગુલાબી રંગના બલુઆ પથ્થરોથી કરવામાં આવ્યું છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Hansika Motwaniની Bachelor Partyના UNSEEN ફોટોઝ સામે આવ્યા