Hansika Motwaniની Bachelor Partyના UNSEEN ફોટોઝ સામે આવ્યા
By Manan Vaya
27, Nov 2022 04:17 PM
gujaratijagran.com
હંસિકા મોટવાની જલ્દી જ લગ્ન કરવાની છે.
એક્સ્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની બેચલર પાર્ટીનો વીડિયો શેર કર્યો છે.
આ પાર્ટીમાં હંસિકાની બધી ફ્રેન્ડ્સ પણ હાજર છે. હંસિકાએ સફેદ શર્ટ, મીની સ્કર્ટ અને વ્હાઇટ શૂઝ પહેર્યા છે.
હંસિકાએ બ્રાઈડ નામનું એક બેન્ડ પણ માથે પહેર્યું છે.&
હંસિકાના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.&
હંસિકા 4 ડિસેમ્બરે જયપુરમાં સોહેલ કથુરિયા સાથે લગ્ન કરશે.&
ALL PHOTO CREDIT: INSTAGRAM/ HANSIKA MOTWANI
સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.
Bhumi Pednekar: બ્લેક ગાઉન પહેરી આપ્યા સિઝલિંગ પોઝ
Explore More