Bhumi Pednekar: બ્લેક ગાઉન પહેરી આપ્યા સિઝલિંગ પોઝ
By Kishan Prajapati
26, Nov 2022 05:27 PM
gujaratijagran.com
ભૂમિ પેડનેકર અત્યારે તેની અપકમિંગ ફિલ્મ ગોવિંદા નામ મેરાને લીધે&ચર્ચામાં છે.
આ દરમિયાન ભૂમિએ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
પોતાના આ લૂકમાં ભૂમિએ બોલ્ડ મેકઅપ કર્યો છે અને હટકે પોઝ આપી રહી છે.
ભૂમિએ તેની ફિલ્મ દમ લગા કે હઈશાથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
ભૂમિ પેડનેકરનો આ ફોટો ફોટોગ્રાફર લિસા ડિસૂજાએ ક્લિક કર્યો છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Side Effects Of Brinjal: જાણો રિંગણા ખાવાથી કેટલું નુકસાન થાય છે.
Explore More