Kangana Ranauatની ફિલ્મ Emergencyના સેટ પરના&અનસીન ફોટો
By Kishan Prajapati
30, Nov 2022 11:55 AM
gujaratijagran.com
કંગના રનૌત અત્યારે તેની અપકમિંગ ફિલ્મ Emergencyનું અલગ-અલગ જગ્યાએ શૂટિંગ કરી રહી છે.
આ ફિલ્મનું શૂટિંગ અસમમાં ચાલી રહ્યું છે. જેના ફોટો કંગનાએ શેર કર્યા છે.
કંગના આ ફોટોમાં ફિલ્મની કાસ્ટ ટીમ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે.
કંગના તેની અપકમિંગ ફિલ્મ Emergencyમાં દેશના પૂર્વ PM ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.
કંગના ફિલ્મની એક્ટ્રેસ હોવાની સાથે ડિરેક્ટર પણ છે.
આ ફિલ્મનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. જેમાં કંગના એકદમ ઇન્દિરા ગાંધી જેવી લાગે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Drishyam 2 એક્ટ્રેસ Ishita Duttaએ ગજરા સાથે બનારસી સાડીમાં આપ્યા સુંદર પોઝ
Explore More