Drishyam 2 એક્ટ્રેસ Ishita Duttaએ ગજરા સાથે બનારસી સાડીમાં આપ્યા સુંદર પોઝ
By Kishan Prajapati
30, Nov 2022 11:43 AM
gujaratijagran.com
ઇશિતા દત્તાએ હાલમાં જ તેનો લેટેસ્ટ સાડી લૂક શેર કર્યો છે.
એક્ટ્રેસે આ ફોટોમાં હાથ અને વાળમાં એક્ટ્રેસ ગજરો લગાવ્યો છે.
એક્ટ્રેસ તેના ઇન્ડિયન લૂકમાં સાદગી ભર્યા અંદાજમાં પોઝ આપી રહી છે.
ડીવા આ ટ્રેડિશનલ લૂક સાથે તેના કાતિલ પોઝથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
ઇશિતાનો રેડ સાડી સાથે સફેદ ફૂલવાળા હાથ અને વાળમાં ગજરાવાળા રિટ્રીવ લૂક ફેન્સ પસંદ કરી રહ્યા છએ.
હાલમાં જ ઇશિતા દત્તાની ફિલ્મ દૃશ્યમ 2 રિલીઝ થઈ હતી.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Ananya Pandayએ બ્રાલેટ અને જાળીવાળા સ્કર્ટમાં કરાવ્યું ફોટોશૂટ
Explore More