Ananya Pandayએ બ્રાલેટ અને જાળીવાળા સ્કર્ટમાં કરાવ્યું ફોટોશૂટ


By Kishan Prajapati30, Nov 2022 11:15 AMgujaratijagran.com

એક્ટ્રેસ અનન્યા પાંડેએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.

અનન્યા પાંડે બ્લૂ બ્રાલેટ અને જાળીવાળા સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

એક્ટ્રેસ તેની કાતિલ અદાથી સ્ટનિંગ પોઝ આપી રહી છે.

લાઇગર એક્ટ્રેસ અનન્યા હોટનેસ બાબતે ઇન્ડસ્ટ્રીને એક્ટ્રેસને ટક્કર આપે છે.

અનન્યા પાંડેની ફેશન સેન્સની લોકો&ખૂબ જ ચર્ચા કરે છે.

એક્ટ્રેસ હાલમાં જ સાઉથના સ્ટાર વિજય દેવરકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળી હતી.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ટ્વિન સિસ્ટર Chinki Minkiએ ગ્રીન કલરના આઉટફિટમાં શેર કર્યા સિઝલિંગ ફોટો