ટ્વિન સિસ્ટર Chinki Minkiએ ગ્રીન કલરના આઉટફિટમાં શેર કર્યા સિઝલિંગ ફોટો
By Kishan Prajapati
30, Nov 2022 11:07 AM
gujaratijagran.com
ટ્વિન સિસ્ટર ચિંકી મિંકી ગ્રીન આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
ટ્વિન સિસ્ટર આ ફોટોમાં સ્ટનિંગ પોઝ આપી રહી છે.
ચિંકી મિંકી અત્યારે ઓસ્ટ્રેલિયામાં એન્જોય કરી રહી છે.
ટ્વિન સિસ્ટર 21 વર્ષની ઉંમરે લક્ઝૂરિયસ લાઇફ જીવી રહી છે.
ચિંકી મિંકી સેમ ડ્રેસ કેરી કરે છે. બંને બહેનોની ફેશન સેન્સ શાનદાર છે.
બંને સિસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
બ્રાઇડલ પરફેક્ટ છે Sonakshi Sinhaનો આ લહેંગાવાળો ઓવરઓલ લૂક
Explore More