બ્રાઇડલ પરફેક્ટ છે Sonakshi Sinhaનો આ લહેંગાવાળો&ઓવરઓલ લૂક
By Kishan Prajapati
30, Nov 2022 10:58 AM
gujaratijagran.com
સોનાક્ષી સિન્હાએ તેના લેટેસ્ટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
એક્ટ્રેસનો આ લાઇટ ગ્રીન લહેંગાવાળો લૂક આ વેડિંગ સિઝન માટે પરફેક્ટ છે.
સોનાક્ષીનો આ પ્રિટી નેલ આર્ટ લૂક દરેક લોકો ટ્રાઈ કરી શકે છે.
તમે સોનાક્ષીના આ આઉટફિટની ઓવરઓલ ટ્રાય કરી શકો છો.
ડીવાના આ ટ્રેડિશનલ લૂકથી વેડિંગ સિઝન માટે ઇન્સ્પિરેશન લઈ શકો છો.
ડીવા ઘણીવાર તેના ઇન્ડિયન લૂકને સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
જરીવાળા લહેંગામાં Tamannaah Bhatiaનો સુંદર અંદાજ
Explore More