અમદાવાદમાં ચાંદખેડા,પાલડી,નિકોલ,પ્રહલાદનગર,નારણપુરા વગેરે વિસ્તારમાં વિલિયમ જ્હોન્સ પિઝા અમદાવાદમાં સર્વશ્રેષ્ઠ અનલિમિટેડ પિઝાની સેવા આપે છે.
શહેરમાં નવરંગપુરા,સેટેલાઇટ,વસ્ત્રાપુર,થલતેજ,બાપુનગર,નરોડા,ચાંદખેડા,ઇસનપુર,ઇન્ફોસિટી વગેરે જગ્યાએ અનલિમિટેડ પિઝા માટે સેમ્સ પિઝા બેસ્ટ છે.
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ પિઝા હબ અમદાવાદના અનલિમિટેડ પિઝાની યાદીમાં અન્ય લોકોની તુલનામાં એક નવું અનલિમિટેડ પિઝા સ્થળ છે.
અમદાવાદમાં નારણપુરા,બાપુનગર,મણિનગર,નવરંગપુરા,ચાંદખેડા વગેરે જગ્યાએ વુડી જોન્સ પિઝા એ પોસાય તેવા ભાવો સાથેનું શ્રેષ્ઠ અનલિમિટેડ પિઝા સ્થળ છે.
શહેરમાં મણિનગર,મોટેરા,ડ્રાઇવ-ઇન રોડ,નિકોલ,બોપલ,વષ્ણવદેવી સર્કલ,ઓઢવ,સાયન્સ સિટી વગેરે જગ્યાએ અનલિમિટેડ પિઝા માટે બેસ્ટ છે.
શહેરમાં સીજી રોડ,પ્રહલાદનગર,બોપલ,વૈષ્ણોદેવી સર્કલ વગેરે જગ્યાએ તમે ઓક્ટન્ટ પિઝામાં વૈશ્વિક ભોજન સાથે ઘણી બધી વાનગીઓ અને અનલિમિટેડ પિઝા અજમાવી શકો છો.
સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.