શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે દરેક લોકો અલગ અલગ વ્રત માટે અવનવી રેસીપી અજમાવતા હોય છે, આજે અમે તમને વ્રત સ્પેશિયલ યુનિક રેસીપી વિશે જણાવીશું.
શ્રાવણના ઉપવાસ દરમિયાન તમે ફરાળ માટે ફરાળી સેન્ડવીચ ટ્રાય કરી શકો છો.
આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમે ઘરે ફટાફટ ટ્રાય કરી શકો છો.
પેટીસ તો તમે ખાધી હશે, તમે શ્રાવણના વ્રત દરમિયાન ઘરે ફરાળી પેટીસ બનાવી શકો છો.
ખીર તો દરેક લોકોને પસંદ હોય છે, તમે ઉપવાસમાં સાબુદાણાની ખીર બનાવી શકો છો.
મોટાભાગના લોકો વ્રત દરમિયાન વડા ખાવાનું પસંદ કરતા હોય છે, તમે સાબુદાણાના વડા ઘરે પણ બનાવી શકો છો.
ફરાળમાં બટેટાની વિવિધ રેસીપી બનાવવામાં આવતી હોય છે, તમે વ્રત દરમિયાન બટેટાનો શિરો ટ્રાય કરી શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.