Budget 2023 : જાણો, શું સસ્તું થયું, શું મોંઘું


By 01, Feb 2023 03:59 PMgujaratijagran.com

શું સસ્તું- શું મોંઘું

નાણાં મંત્રી નિર્મલા સીતારમણને આજ તેમનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું. જાણીએ આ બજેટમાં શું સસ્તું થયું, શું મોંઘું થયું.

મોબાઈલ ફોન સસ્તા થયા

બજેટમાં રમકડા, સાયકલ ઓટોમોબાઈલ સસ્તા થશે તેની જાહેરાતા કરાઈ છે.

વિદેશી ચિમની મોંઘી થશે

વિદેશી ઈલેક્ટ્રિક્સ ચિમની મોંઘી થશે. હવે તેના પર ટેક્સ 13 ટકા કરાયો છે. વિદેશમાંથી આવતી ચાંદીની વસ્તુો મોંઘી થશે.

સિગરેટ પર ટેક્સ વધ્યો

ટેક્સ વધતા સિગરેટ મોંઘી થશે. આ ઉપરાંત સોનું, ચાંદી, પ્લેટિનમ પણ મોંઘા થશે.

ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે

ઈલેક્ટ્રિક વાહનોમાં લાગનારી બેટરી પરથી કસ્ટમ ડ્યુટી હટાવી દેવાઈ છે. આથી ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે.

કેમેરા લેન્સ પર છૂટ

મોબાઈલના પાર્ટ્સ અને કેમેરા લેન્સ પરના ટેક્સમાં રાહત અપાઈ છે. તેનાથી કેમેરા લેન્સ સસ્તા થશે.

મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી કેટલીક બહુ ચર્ચિત માન્યતા