મ્યુચ્યુઅલ ફંડ સાથે જોડાયેલી કેટલીક બહુ ચર્ચિત માન્યતા


By 27, Jan 2023 09:57 PMgujaratijagran.com

મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણની બહુચર્ચિત પદ્ધતિ

વર્તમાન સમયમાં મોટાભાગના રોકાણકાર ઓછા જોખમ અને સારા વળતર માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા ઈચ્છે છે.

એક ચોક્કસ રકમની જરૂરિયાત

તેમા તમે ખૂબ જ ઓછા પૈસાથી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. આ માટે કોઈ મોટી રકમની જરૂર પડતી નથી.

નિષ્ણાત જ કરી શકે છે રોકાણ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે એક્સપર્ટ હોવાની કોઈ જરૂર નથી. કારણ કે તમા તમારા પૈસાને ફંડ મેનેજર દ્વારા રોકાણ કરવામાં આવે છે.

ડિમેટ અકાઉન્ટની જરૂર નથી

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારી પાસે ડિમેટ અકાઉન્ટની કોઈ જ જરૂર નથી. તમે તેના વગર પણ રોકાણ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ્સને લગતી અન્ય માન્યતાઓ માટે જાણકારી માટે મુલાકાત લો.

બીટરૂટ રાયતું બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત