સ્ટ્રેસ વધારી શકે છે આ અનહેલ્ધી ફૂડ


By Hariom Sharma30, Jul 2023 09:00 AMgujaratijagran.com

ગંભીર બીમારીઓ

આજની બદલાતી લાઇફસ્ટાઇલના કારણે લોકો ઘણી ગંભીર બીમારી અને એન્જાઇટીની સમસ્યાનો શિકાર બની રહ્યાં છે.

મગજનું સ્વાસ્થ્ય

જો કે સ્ટ્રેસના ઘણાં કારણો હોઇ શકે છે, પરંતુ ખરાબ ખાણી-પીણી પણ તમારા મગજને પ્રભાવીત કરી શકે છે.

મેન્ટલ હેલ્થ

અનહેલ્ધી ફૂડ્સ શારીરિક રીતે પ્રભાવીત કરે છે સાથે જ મેન્ટલ હેલ્થથી જોડાયેલી પરેશાની પણ પેદા કરે છે.

કોફી અને ચા

ઘણાં લોકો ફ્રેશ ફીલ કરવા માટે કોફી અને ચાનું સેવન કરે છે, પરંતુ હકીકત એ છે કે કેફીનથી તણાવ વધે છે.

સોફ્ટ ડ્રિન્ક્સ

આર્ટિફિશિયલ શુગર તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નેગેટિવ ઇમ્પેક્ટ પાડે છે. આનો ઉપયોગ કરવાથી શરીરમાં સોજા અને તણાવ વધી શકે છે.

ઓઇલ અને ફાસ્ટ ફૂડ

આપણે ચિપ્સ, ચિકન નગેટ્સ, બર્ગર અને પિઝા જેવા ઓઇલી અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઇએ કારણકે આમાં ટ્રાન્સ ફેટની માત્રા વધુ હોય છે.

રિફાઇન્ડ કાર્બ્સ

જરૂરથી વધારે રિફાઇન્ડ કાર્બ્સ જેમ કે સફેદ બ્રેડ શરીરમાં સોજા વધારે છે, જેનાથી તણાવ અને મૂડમાં બદલાવ આવી શકે છે.

મીઠી વસ્તુઓ

મીઠી વસ્તુઓ જેવી કે, કેક, પેસ્ટ્રી વગેરે ખાવાથી બ્લડ શુગરનો વધારો થાય છે. આ સાથે સ્ટ્રેસ લેવલને પણ વધારે છે.

આર્ટિફિશિયલ સ્વીટનર

સ્ટડી અનુસાર, આર્ટિફિશિયલ સ્વીટનર એટલે શુગર ફ્રી જેવા પદાર્થોનું તમે સેવન કરો છો, તો આ શરીરમાં સોજા અને તણાવ વધારી શકે છે.

આ લોકોએ ભૂલથી પણ ના કરવું ચિયા સિડ્સનું સેવન