સાબુદાણાના લાડુ ઉપવાસ દરમિયાન તમને એનર્જી આપશે તેમજ તે આ લાડુ પચવામાં પણ સરળ છે
આ લાડુ હેલ્ધી ફેટ્સથી ભરપૂર છે આમા તમને ઉપવાસમા લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, આ સિવાય તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
ડ્રાય ફ્રુટ્સ લાડુ પોષક તત્વોથી ભરપૂર છે, ઉપવાસ દરમિયાન લોકો આને ખૂબ ખાવાનું પસંદ કરે છે
જો નવા ટેસ્ટી લાડુ ટ્રાય કરવા માંગો છો તો આ ઉપવાસ દરમિયાન ખાવા માટે પરફેક્ટ છે. આનાથી બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખી શકાય છે
આ લાડુ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે, ઉપવાસ દરમિયાન આ તમને પ્રોટીન, ફાઇબર અને પોષકતત્ત્વોથી ભરપૂર રાખશે