તમે સાઉથ ઈન્ડીયનમાં જો કોઈ હળવો ખોરાક ખાવા માંગતા હોવ તો આ મસાલા ઢોસાથી સારો વિકલપ્ કોઈ ન હોઈ શકે. આ મસાલેદાર બટાકાના સ્ટફીંગથી બનાવવામાં આવે છે
આ ઢોસા ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. તે સિવાય તેના બેટરમા, ચોખાનો લોટ, છાશ, થોડો રવો અને પાણી પણ ઉમેરવામા આવે છે
નીર ઢોસા એ ચોખાથી બનાવવામા આવતી હળવી ઢોસાની ડીશ છે. આ નીર ઢોસા કર્ણાટકના દરિયાકીનારે પર ઘણી ફેમસ છે અને ત્યાના લોકો તેને ખૂબ ખાવાનું પસંદ કરે છે.
જ્યારે વજન ઘટાડવાની વાત આવે ત્યારે ઓટ્સ એ સૌથી બેસ્ટ ખોરાક છે. જો તમે પણ વેઈટ લોસ માટે ડાયેટીંગ કરી રહ્યા છો તો ઓટ્સ ઢોસા પૌષ્ટિક હોવાની સાથે વજનને ઘટાડવા માટે બેસ્ટ છે.
રાગી ઢોસા ફાઇબરથી ભરપૂર હોય છે. આને આખા અનાજથી બનાવવામાં આવે છે જે સ્વાદમાં અને સ્વાસ્થ્ય બંને લાભદાયક છે. રાગીનો લોટ, દહીં, પાણી અથવા છાશને મેળવીને થોડી જ મિનિટોમાં ઇન્સ્ટન્ટ રાગી ડોસાનુ બેટર બનાવવી શકાય છે.
મગની દાળ ઢોસા એ એક સ્વાદીષ્ટ સાઉથ ઈન્ડીયન વાનગી છે. આ ઢોસાનું જેને પાણીમાં મેળવીને બનાવવામાં છે
રવા ઢોસા બેટર બાકી નોર્મલ બેટર કરતા પાતળુ હોય છે. રવા ઢોસા એવી રેસીપી છે જેને તમારે એકવાર જરુરથી ટ્રાય કરવી જોઈએ. તે સોજી, ચોખાના લોટથી બનાવવામાં આવે છે.
અદાઈ ઢોસા પ્રાટીનથી ભરપૂર હોય છે કારણ કે આ ઘણી દાળ જેવી અડદની દાળ, તુવેર દાળ, મગની દાળ અથવા ચણાની દાળ વડે બનાવવામાં આવે છે.
આ બેસન ઢોસા હેલ્ધી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ છે કારણ કે તે ફાઈબર અને બાકી મિનરલ્સ માટે ઘણો સારો માનવામાં આવે છે