મૃણાલ ઠાકુરનો આ સ્ટાઈલીશ કુર્તી સુટ, તમે ગણેશ ચતુર્થીના ફેસ્ટીવલ પર સ્ટાઈલ કરી શ


By Smith Taral06, Sep 2024 01:52 PMgujaratijagran.com

ગણેશ ચતુર્થી જેવા પાવન પ્રસંગે તમારા આઉટફીટમાં ફેશનને એક સ્ટેપ અપ લઈ જઈ શકો છો. આ પ્રસંગ પર મૃણાલ ઠાકુરના આ સ્ટાઈલીશ કુર્તી સુટ, તમે ગણેશ ચતુર્થીના ફેસ્ટીવલ પર સ્ટાઈલ કરી શકો છો. જાણો વધુમાં

મૃણાલ ઠાકુરનો ફ્લોરલ પ્રિન્ટ અનારકલી સૂટ ગણી ડીસન્ટ અને ટ્રેન્ડી લાગે છે, જે ગણેશ ચતુર્થી માટે બેસ્ટ ઓપશ્ન બની શકે છે.

લાઈટ પિંક કલરના લોંગ કુર્તી સૂટ સાથે પલાઝો અથવા પેન્ટ સ્ટાઇલ કરી શકો છો, જે તમને સિમ્પલ અને સોબર લુક આપશે.

જો ઉત્સવ માટે સિમ્પલ અને સોબર લુક જોઈએ છે, તો મૃણાલના પ્રિન્ટેડ અનારકલી સૂટને પણ અજમાવી શકો છો.

લાઈટ વેઈટનો ફ્લોરલ પ્રિન્ટનો આ સૂટ કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ લૂક આપે છે.

આઇવરી કલરનો બનારસી સ્ટાઈલનો શરારા સૂટ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આને તમે ગણેશ ચતુર્થી પર પૂજા માટે પસંદ કરી શકો છો

Singdana Sukhdi Recipe: સિંગદાણાની સુખડી બનાવવાની ફરફેક્ટ રીત અત્યારે જ નોંધી લો