વધુ બે ફાર્મા કંપની તપાસ હેઠળ, ઝેરી પદાર્થ મળતા ચેતવણી અપાઈ


By Nileshkumar Zinzuwadiya19, Jun 2023 11:26 PMgujaratijagran.com

ભારતની બે કંપની

ભારતમાંથી દવા નિકાસ કરનારી વધુ બે કંપની તથા તેની દવા તપાસ હેઠલ આવી છે.

કફ સિરપ

નાઈઝેરીયાની સ્વાસ્થ્ય એજન્સીએ પેરાસિટામોલ તથા અન્ય એક કફ સિરપ માટે ચેતવણી જાહેર કરી છે.

મુંબઈ સ્થિત છે

મુંબઈની કંપની સાઈનકેરની પેરાસિટામોલ સિરપમાં ઝેરી પદાર્થો જોવા મળ્યા છે

ઝેર સમાન

ડાઈએથિલીન ગ્લાઈકોલ અને એથિલીન ગ્લાઈકોલ માનવી માટે ઝેરને સમાન છે. તેનું સેવન જીવલેણ સાબીત થઈ શકે છે.

ગરમીમાં દહીને ખાટુ થતા બચાવવા માટે અપનાવો આ ટિપ્સ, અનેક દિવસો સુધી રહેશે ફ્રેશ