સવારના સમયે દહી જમાવવાથી તે કડક નહીં થાય અને પાણી પણ છોડશે. આથી સવારના સમયે દહી ના જમાવવું જોઈએ.
રાતના સમયે દહી જમાવવા માટે માટીનું વાસણનો ઉપયોગ કરો. જેથી તેનો સ્વાદ જળવાઈ રહે છે અને તે ઠંડુ પણ રહે છે.
દહીને હંમેશા રૂમ ટેમ્પરેચરથી થોડી ઠંડી જગ્યા પર ફ્રીજમાં સ્ટોર કરવું જોઈએ. તમે તેને એસી કે કુલર રૂમમાં પણ રાખી શકો છો.
દહીને ક્યારેય ગરમ જગ્યા પર ના રાખવું જોઈએ. જેથી દહી જલ્દી ખાટુ થવા લાગે છે.
તમે દહીને બીજી વસ્તુઓ સાથે રાખો છો, તો બીજા ફૂડ્સની સુગંધ તેને ઓબ્જોર્બ કરી લેશે, જેથી તે ખાટું થઈ જશે.
દહીને કાયમ દૂધની આઈટમ સાથે રાખવું જોઈએ. જેથી દહીમાં ખટાસ નહીં આવે.
દહીને વાસણમાં રાખીને ચોખાના ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છે. જેથી તે ખાટુ થવાથી બચશે.