ટ્વિન સિસ્ટર્સ Chinki Minkiએ ઓસ્ટ્રેલિયાથી શેર કર્યો કૂલ લૂક


By Kishan Prajapati03, Dec 2022 11:49 AMgujaratijagran.com

ટ્વિન સિસ્ટર ચિંકી મિંકીએ ઇન્સ્ટાગ્રામ પર ઓસ્ટ્રેલિયાથી તેનો લેટેસ્ટ લૂક શેર કર્યો છે.

બંને બહેનો અત્યારે ઓસ્ટ્રેલિયામાં વેકેશન એન્જોય કરી રહી છે.

ચિંકી મિંકીએ દરિયાના બીચ પર ક્લાસી ફોટોશૂટ કરાવ્યું છે.

જૂડવા બહેન અત્યારે ઓસ્ટ્રેલિયામાં તેનું વેકેશન એન્જોય કરી રહી છે.

ઓસ્ટ્રેલિયા વેકેશન દરમિયાન ચિંકી મિંકીનો સ્ટાઇલિશ લૂક જોવા મળ્યો છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Sharvariએ સ્લીવલેસ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા સિઝલિંગ ફોટો