Sharvariએ સ્લીવલેસ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા સિઝલિંગ ફોટો


By Kishan Prajapati03, Dec 2022 11:00 AMgujaratijagran.com

શરવરીએ પિંક કલરના વન પીસ ડ્રેસમાં&આ સિઝલિંગ લૂક શેર કર્યો છે.

શરવરીએ આ ફોટોમાં પિંક કલરના હોલ્ટર નેક બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

બંટી ઔર બબલી ફિલ્મની એક્ટ્રેસ ખૂબ જ સ્લેઇંગ અદા આપી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ ફોટોશૂટ પહેલાં મેકઅપ કરાવતી જોવા મળી રહી છે.

શરવરી ડીપનેક થાઈ હાઇ સ્લિટ ડ્રેસમાં હોટનેસની તમામ હદ પાર કરી રહી છે.

એક્ટ્રેસ બ્લેક કલરના કટ આઉટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Hansika Motwaniની મહેંદી સેરેમનીના ફોટો સામે આવ્યા