Hansika Motwaniની મહેંદી સેરેમનીના ફોટો સામે આવ્યા
By Kishan Prajapati
03, Dec 2022 10:02 AM
gujaratijagran.com
હંસિકા મોટવાની લગ્નના બંધનમાં બંધાશે. અત્યારે તેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે.
2 ડિસેમ્બરે તેના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. તેમાં હંસિકાની મહેંદી સેરેમની&થઈ છે.
એક્ટ્રેસે આજે તેના હાથ પર મહેંદી મૂકી છે. જેમાં તેના હસબન્ડનું નામ લખ્યું છે.
પોતાની મહંદી સેરેમની દરમિયાન હંસિકાએ તેના પતિ સાથે ડાન્સ કર્યો હતો.
પોતાની મહેંદીની વિધિ દરમિયાન હંસિકા અને તેના પતિ સોહેલ કથુરિયા ખૂબ જ&ખુશ હતાં.
હંસિકા અને સોહેલ 4 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે.
ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Kareena Kapoor-Saif Ali Khan પાસેથી લોક કપલ આઉટફિટ્સનો આઇડિયા
Explore More