Kareena Kapoor-Saif Ali Khan પાસેથી લોક કપલ આઉટફિટ્સનો આઇડિયા


By Kishan Prajapati03, Dec 2022 09:49 AMgujaratijagran.com

કરીના કપૂર ખાને તેના પતિ સૈફ અલી ખાન સાથે સુંદર ફોટો શેર કર્યા છે.

આ ફોટોમાં બોલિવૂડના ફેવરેટ કપલે સુંદર આઉટફિટ કેરી કર્યા છે.

આ ફોટોમાં એક્ટ્રેસે રેડ કલરનું સૂટ અને એક્ટરે બ્લેક એન્ડ વ્હાઇટ કુર્તા પઝામા પહેર્યો છે.

કપલનું આ આઉટફિટ કેઝુઅલ લૂક માટે પરફેક્ટ છે.

સૈફ અને કરીનાનો આ ડેનિમ લૂક ખૂબ જ ક્લાસી લાગી રહ્યો છે.

બોલિવૂડના આ કપલ્સ કરીના અને સૈફ હંમેશા ચર્ચામાં રહે છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Mukti Mohanએ એમ્બ્રોયડર્ડ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં શેર કર્યા ફોટો