Mukti Mohanએ એમ્બ્રોયડર્ડ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં શેર કર્યા ફોટો


By Kishan Prajapati03, Dec 2022 12:00 AMgujaratijagran.com

ડાન્સર અને એક્ટર મુક્તિ મોહને તેના એથનિકવેરમાં તેના લેટેસ્ટ ફોટો શેર&કર્યા છે.

મુક્તિએ યલો કલરના એમ્બ્રોયડર્ડ લહેંગા અને ડીપનેક બ્લાઉઝ સાથે નેટ ચુનરી કેરી કરી છે.

એકટ્રેસે તેના આ ફોટોમાં મિનિમલ મેકઅપ કેરી કર્યો છે.

મુક્તિએ આ લૂક સાથે વેવી હેર સ્ટાઇલ&કરી છે.

મુક્તિને ટ્રેડિશનલ ડ્રેસ ખૂબ જ પસંદ છે. ચણિયા ચોલી પહેરેલી એક્ટ્રેસ ક્યૂટ પોઝ આપી રહી છે.

મુક્તિ ડાન્સર ઝલક દિખલા જા, નચ બલિએ જેવા શોનો ભાગ રહી ચૂકી છે.

ચૂંટણીના દરેક સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

રેડ કલરના પ્રિન્ટેડ લહેંગામાં Sophie Chaodryએ આપ્યા સુંદર પોઝ